કોલીખડા ગામે વેવાઈ એ વેવાઈ પર કર્યો હુમલો
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદર નજીકના કોલીખડા ગામે વેવપાઈ પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત બનેલત વેવાઈ અને તૈમના પરિવારજનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.પોરબંદરના કોલીખડા ગામે રહેતા ગલા પુંજાની ચાવડાની દિકરીના લગ્ન પર
કોલીખડા ગામે વેવાઈ એ વેવાઈ પર કર્યો હુમલો.


કોલીખડા ગામે વેવાઈ એ વેવાઈ પર કર્યો હુમલો.


પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદર નજીકના કોલીખડા ગામે વેવપાઈ પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત બનેલત વેવાઈ અને તૈમના પરિવારજનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.પોરબંદરના કોલીખડા ગામે રહેતા ગલા પુંજાની ચાવડાની દિકરીના લગ્ન પરબત દેવા કોડીયાતર સાથે થયા હતા પરબત તેમની પત્નિને ત્રાસ દેતો હોય સામે બન્ને પરિવાર સામસામી દિકરી આપી હોય હવે મનદુ:ખ થતા એક બીજાની દિકરી પરત મોકલી દેવાના મનદુ:ખને લઈ વેજા ગલા ચાવડા અને તેમના પાંચા ચાવડા,પાંચ ચાવડા અને પુજા ચાવડા પર દેવા ડાયા કોડીયાતર અને તેમના બે પુત્ર પરબત અને કારૂએ લકાડી સહિતના હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસડેવામા આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande