ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ પરિસરમાં યજ્ઞ-યાગાદિ સમિતિ દ્વારા તા. 17-09-2025ના રોજ સવારે 08-30 થી 10-30 કલાકે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીસાહેબના ૭૫મા જન્મદિવસ નિમિત્તે તેઓના સ્વસ્થ દીર્ધાયુષ્યની કામના માટે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ તેમજ કુલસચિવની પ્રેરણાથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્ટાફગણ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ