ટીબી હારશે દેશ જીતશે અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન લાયન્સ ક્લબ અંકલેશ્વરે શરૂ કર્યું
ટીબીના દર્દીઓને આગામી વર્ષ દરમ્યાન પ્રોટીન યુક્ત પૌષ્ટિક કિટ આપવામાં આવી ભરૂચ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા અંકલેશ્વર તાલુકાના તમામ ટીબી દર્દીઓને આગામી વર્ષ દરમ્યાન પ્રોટ
ટીબી હારશે દેશ જીતશે અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન લાયન્સ ક્લબ અંકલેશ્વરે શરૂ કર્યું

ટીબી હારશે દેશ જીતશે અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન લાયન્સ ક્લબ અંકલેશ્વરે શરૂ કર્યું

ટીબી હારશે દેશ જીતશે અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન લાયન્સ ક્લબ અંકલેશ્વરે શરૂ કર્યું

ટીબી હારશે દેશ જીતશે અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન લાયન્સ ક્લબ અંકલેશ્વરે શરૂ કર્યું

ટીબી હારશે દેશ જીતશે અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન લાયન્સ ક્લબ અંકલેશ્વરે શરૂ કર્યું

ટીબીના દર્દીઓને આગામી વર્ષ દરમ્યાન પ્રોટીન યુક્ત પૌષ્ટિક કિટ આપવામાં આવી

ભરૂચ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા અંકલેશ્વર તાલુકાના તમામ ટીબી દર્દીઓને આગામી વર્ષ દરમ્યાન પ્રોટીન યુક્ત પૌષ્ટિક કિટ આપવામાં આવશે. જેના થકી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આ સહાયથી આરોગ્ય અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. લાયન્સ ક્લબના આ આરોગ્ય અભિયાન સેવા કાર્યથી કેટલાય પરિવારોમાં સ્વાસ્થ્ય અને જીવન સાર્થક થશે.

અંકલેશ્વર તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પૌષ્ટિક સહાય કાર્યક્રમનો આરંભ પ્રધાનમંત્રીના દ્રષ્ટિગત “ટીબી મુક્ત ભારત” અભિયાનને સમર્પિત રીતે આગળ ધપાવતા, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા અંકલેશ્વર તાલુકાના તમામ ટીબી દર્દીઓને આગામી વર્ષ દરમ્યાન પ્રોટીન યુક્ત પૌષ્ટિક કિટ આપવામાં આવશે.

આ ઉમદા પહેલ માટે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના ડો. સુશાંત સાથે MOU કરવામાં આવ્યું છે. જે આરોગ્ય જાગૃતિ અને પોષણયુક્ત સહાય દ્વારા દર્દીઓના જીવનમાં આશાનો પ્રકાશ લાવશે.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લાયન રમેશ પ્રજાપતિ – ઈન્ટરનેશનલ ડિરેક્ટર, વિશિષ્ટ મહેમાન તરીકે મોનાબેન દેસાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ગિરીશ પટેલે હાજરી આપી હતી તેમજ પ્રમુખ લાયન વાસુદેવ ગજેરા, સુનિતા ગજેરા, સેક્રેટરી યોગેશ પટેલ, શિલ્પા પટેલ તથા લાયન મિત્રો ઉપસ્થિત હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande