ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ની પોદાર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલી વેરાવલ પોદાર આંતરરાષ્ટ્રીય શાળામાં શિક્ષક દિવસની ઉષાભેર ઉજવણી કરવામાં આવી હતી શાળામાં બાળકોએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. આચાર્ય જયેન્દ્ર બારડના માર્ગદર્શન હેઠળ બાળકોને શિ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ની પોદાર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી


ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલી વેરાવલ પોદાર આંતરરાષ્ટ્રીય શાળામાં શિક્ષક દિવસની ઉષાભેર ઉજવણી કરવામાં આવી હતી શાળામાં બાળકોએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. આચાર્ય જયેન્દ્ર બારડના માર્ગદર્શન હેઠળ બાળકોને શિક્ષક દિવસના મહત્વ વિશે પણ સમજણ આપવામાં આવ્યા તે આમ ઉત્સાહભેર બાળકોએ આ ખાસ દિવસમાં જોડાયા હતા અને પોતાના શિક્ષણ ગણોની ભૂમિકા ભજવી તેનાથી પ્રેરિત થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande