દિવાળી ટાણે પોરબંદરમાં 10, 20 અને 50ની નવી નોટોની અછત
પોરબંદર, 22 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવારો નજીક આવતાં પોરબંદર શહેર અને જિલ્લાની બજારમાં રૂ. 10, 20 અને 50ના દરની નવી ચલણી નોટોની અછત સર્જાઈ છે. રોજિંદા વ્યવહારમાં ઉપયોગી નાની નોટો સરળતાથી ઉપલબ્ધન થતાં વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001