ઇઝરાયલમાં 42 ટકા મતોની ગણતરી પૂર્ણ, નેતન્યાહુ જૂથને સરસાઈ
યરુશલમ (ઇઝરાયલ), નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.). દેશમાં 42 ટકા મતોની ગણતરી બાદ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટી હરીફ પૂર્વ સૈન્ય પ્રમુખ ગાદી આઇઝેનકોટ (આઇસેનકોટ)ની યશાર પાર્ટીથી આગળ છે. વડાપ્રધાનના જૂથને વિપક્ષ પર 57-47ની સરસાઈ મળી છે.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001