પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન કમિટીની બેઠક યોજાઈ
પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન કમિટીની બેઠક જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ પોલિયો રસીકરણ
પોરબંદર  કલેક્ટર કચેરી  ખાતે  જિલ્લા કક્ષાની  ડિસ્ટ્રિક્ટ  ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન કમિટીની  બેઠક યોજાઈ.


પોરબંદર  કલેક્ટર કચેરી  ખાતે  જિલ્લા કક્ષાની  ડિસ્ટ્રિક્ટ  ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન કમિટીની  બેઠક યોજાઈ.


પોરબંદર  કલેક્ટર કચેરી  ખાતે  જિલ્લા કક્ષાની  ડિસ્ટ્રિક્ટ  ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન કમિટીની  બેઠક યોજાઈ.


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ ટાસ્ક

ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન કમિટીની બેઠક જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના

અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ પોલિયો રસીકરણ

રાઉન્ડના આયોજન તેમજ બાળકોના નિયમિત રસીકરણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

તેમણે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે

સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ.ડી મિયાત્રા, જિલ્લા આરોગ્ય અધિકારી ડી બી મહેતા, જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે પરમાર

સહિતના તાલુકા હેલ્થ અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande