- વાલીઓને તપાસ કરી પ્રવેશ લેવા અપીલ
અમદાવાદ,06 મે (હિ.સ.) અમદાવાદના ખોખરા આવેલી વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલની માન્યતાને લઈ સવાલ જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિએ જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું. વાલીઓને તપાસ કરી પ્રવેશ લેવા અપીલ કરવામાં આવી છે.
વિવાદ
Invalid email address
संपर्क करें
हिन्दुस्थान समाचार बहुभाषी न्यूज एजेंसी एम-6, भगत सिंह मार्केट, गोल मार्केट, नई दिल्ली- 110001