આઈઆઈટી ગાંધીનગર અને પોર્ટ સઈદ યુનિવર્સિટી વચ્ચે સંશોધન અને શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર
ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ 17 ઓગસ્ટ, 2026ના રોજ ઇજિપ્તની પોર્ટ સઈદ યુનિવર્સિટી (PSU) સાથે સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગને મજબૂત કરવા માટે એક સમજુતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001