પ્રાચી મુકામે રાજપૂત સમાજની વાડી ખાતે, દશેરા નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના ગરાસીયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ
ગીર સોમનાથ 2 ઓક્ટોબર (હિ.સ.) પ્રાચી મુકામે રાજપૂત સમાજની વાડી ખાતે દશેરા નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના ગરાસીયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ જેમાં શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવેલ જેમાં સમાજની વાડીથી માધવરાય મંદિર સુધી શોભાયાત
પ્રાચી મુકામે રાજપૂત સમાજ


ગીર સોમનાથ 2 ઓક્ટોબર (હિ.સ.) પ્રાચી મુકામે રાજપૂત સમાજની વાડી ખાતે દશેરા નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના ગરાસીયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ જેમાં શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવેલ જેમાં સમાજની વાડીથી માધવરાય મંદિર સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લાના ગરાસિયા રાજપૂત સમાજ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડ તથા સુત્રાપાડા તાલુકાના ગરાસિયા રાજપૂત સમાજના પ્રમુખ સિધ્ધરાજસિંહ રાઠોડ તેમજ ગીર સોમનાથ જિલ્લાના ગરાસિયા રાજપૂત સમાજના આગેવાનોઓ અશોકસિંહ રાઠોડ તથા ભીખુભા રાઠોડ તથા જીતુભા રાઠોડ તથા વનરાજસિંહ ચુડાસમા તથા ભરતસિંહ રાઠોડ તથા શીવુભા પરમાર તથા વનરાજસિંહ રાઠોડ તથા પ્રભાતસિંહ રાઠોડ તથા ગંભીરસિંહ ગોહિલ તથા અભયસિંહ રાઠોડ તથા ભીખુભા દોલુભા તથા અજીતસિંહ રાઠોડ તથા મૈયા દરબાર સમાજના આગેવાન મનુભા તથા ભીમસીહભાઈ તથા જીતુભા તથા કનુભાઈ તથા ગીર સોમનાથ જિલ્લા દરબાર રાજપૂત સમાજના બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande