ખાપટ ખાતે અઢી કરોડના ખર્ચે મનપા ની વોર્ડ ઓફીસ બનશે.
પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર મહાનગર પાલિકા બન્યા બાદ હવે શહેરમા વિકાસના કામોએ વેગ પડકયો હોય તેમ એક પછી એક વિકાસના કામોને મંજુરી આપવામા આવી રહી છે પોરબંદર મનપા દ્રારા ખાપટ વિસ્તારમાં મનપાની સૌ પ્રથમ વખત વોર્ડ ઓફીસ બનશે તેમ મનપાના કમિશ્નર એચ જે
ખાપટ ખાતે અઢી કરોડના ખર્ચે મનપા ની વોર્ડ ઓફીસ બનશે.


પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર મહાનગર પાલિકા બન્યા બાદ હવે શહેરમા વિકાસના કામોએ વેગ પડકયો હોય તેમ એક પછી એક વિકાસના કામોને મંજુરી આપવામા આવી રહી છે પોરબંદર મનપા દ્રારા ખાપટ વિસ્તારમાં મનપાની સૌ પ્રથમ વખત વોર્ડ ઓફીસ બનશે તેમ મનપાના કમિશ્નર એચ જે પ્રજાપતિ એ જણાવ્યુ હતુ અઢી કરોડના ખર્ચે ખાપટમા વોર્ડમા ઓફિસ બનશે શહેરના દરેકના વોર્ડમા વોર્ડ ઓફિસ બનાવામા આવશે શહેરીજના પ્રશ્નોનુ સરળતા પૂર્વક નિરકારણ થઈ શકે તે માટે વોર્ડ ઓફિસનુ નિમાર્ણ કરવામા આવશે આગામી દિવસમા એટલે કે ફેબ્રઆરી માસમા મનપાની ચુંટણી યોજાશે અને નવી બોડી આવશે તેમને વહિવટી પ્રક્રિયામા સરળતા રહે અને લોકોના પ્રશ્નોનુ નિરકારણ થાય તે માટે વોર્ડ ઓફિસ બનવામા આવશે પોરબંદર મનપાને ઉત્તર-દક્ષિણ બે ભાગમા વહેચવા આવ્યુ છે ઝોન વાઈઝ પણ ઓફિસ બનાવામા આવશે તેમજ વોર્ડ વાઈઝ પણ ઓફિસ બનાવામા આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande