ક્રિષ્ના ગરબી મંડળ વેરાવળ, બાળાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું
વેરાવળ, 5 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ કૃષ્ણ નગર ખડખડ રામ મંદિર પાસે વર્ષો જુની 120થી ચાલતી આવતી પ્રાચીન ગરબી ક્રિષ્ના ગરબી મંડળ (મગરા ચોક) માં વર્ષો થી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રાસ ગરબા હરિફાઈ ૧૩ દિવસ કરવામાં આવે છે તેમજ નાના ભૂલકા ઓ ખેલૈયા ભાઈઓ ખે
ક્રિષ્ના ગરબી


વેરાવળ, 5 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ કૃષ્ણ નગર ખડખડ રામ મંદિર પાસે વર્ષો જુની 120થી ચાલતી આવતી પ્રાચીન ગરબી ક્રિષ્ના ગરબી મંડળ (મગરા ચોક) માં વર્ષો થી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા રાસ ગરબા હરિફાઈ ૧૩ દિવસ કરવામાં આવે છે તેમજ નાના ભૂલકા ઓ ખેલૈયા ભાઈઓ ખેલૈયા અન મેરીટ બહેનો તેમજ મેરીટ બહેનો માતાજી ના નવલી નવરાત્રિ ૧૩ દિવસ ટેડીશનલ કલર કલર નાં ડેસ આભુષણો પેહરી હિરેફાઈ માં ભાગ લહે છે તેલો ને ફાઈનલ મેગા ફાઈનલ રમાડવામાં આવે છે.

તેમા કિંગ ક્વીન ને ત્રણ ટુ વ્હીલર બાઈક તેમજ પ્રિન્સ પ્રિન્સેસ ને એલેડી ટીવી ફ્રીઝ વોશિંગ મશીન તેમજ નાના ભૂલકાઓ માં પ્રિન્સ પ્રિન્સેસ ને સાયકલો તેમજ ૫૦ લાહણી ૧૧૭ ઈનામો આપવામાં આવ્યાં હતાં આ પ્રસંગે ઈનામ વિતરણ કરતાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુ મોહનભાઈ કુહાડા અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળ ના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ કિશોર મોહન કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ ત્રિકમભાઈ આગીયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમતગમત સેલ ના સંયોજક વિમલભાઈ ફોફંડી, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી મોહનભાઈ દેવડીયા આર.એસ.એસ સંઘના બીપીનભાઈ હરીયાણી, દરબાર સમાજના રમજુભા ચાવડા તેમજ કુહાડા પરીવાર ની બહેનો મહેમાન ઓ સાથે રહીને સર્વ ખેલૈયાઓને નામ આપવા ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande