સાવરકુંડલાની શ્રી કૃષ્ણ ગૌશાળામાં નિરાધાર, અંધ અને અપંગ ગાયોની માનવીય સેવા
અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેર માં શ્રી કૃષ્ણ ગૌશાળા આવે છે.આ ગૌશાળા માં નિરાધાર અને બીમાર,અંધ,અપંગ ગાયની સેવા કરવામાં આવે છે.દાન ભેટ થી આ ગૌશાળા ચાલે છે. રાજુભાઇ બોરીસાગર જણાવ્યું ગૌશાળા માં પ્રમુખ છે વર્ષો થિ ગૌશાળા
સાવરકુંડલાની શ્રી કૃષ્ણ ગૌશાળામાં નિરાધાર, અંધ અને અપંગ ગાયોની માનવીય સેવા   અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેર માં શ્રી કૃષ્ણ ગૌશાળા આવે છે.આ ગૌશાળા માં નિરાધાર અને બીમાર,અંધ,અપંગ ગાય ની સેવા કરવામાં આવે છે.દાન ભેટ થિ આ ગૌશાળા ચાલે છે.     રાજુભાઇ બોરીસાગર જણાવ્યું ગૌશાળા માં પ્રમુખ છે  વર્ષો થિ ગૌશાળા માં સેવા કરે છે.આ ગૌશાળા 35 વર્ષ થિ ચાલે છે.45 ગાય હાલ સેવા કરવામાં આવે છે અને સાજી થયેલ 70 જેટલી ગાય છે.ગૌશાળા માં અંધ ગાય રાખવામાં આવે છે.તેમજ નિરાધાર બીમાર ની સારવાર અને સેવા કરવામાં આવે છે.રોડ ઉપર રાત્રી ના સમય અનેક વાહન સાથે અકસ્માત માં ઘાયલ થયેલ સેવા માં કરવામાં  આવે છે.અને સિંહ કરેલ હુમલો કરેલ ગાય ની સેવા કરવામાં આવે છે.   શ્રી કૃષ્ણ ગૌશાળા માં મુંબઈ ,સુરત,અમદાવાદ તેમજ અલગ અલગ વિસ્તાર માંથી ડોનેશન આપવામાં આવે છે જે ડોનેશન થિ ગાય ની સેવા કરવામાં આવે છે.   ભદ્રેશ દોશી એ જણાવ્યું કે 10 વર્ષ થિ ગાય ની સેવા કરવામાં આવે છે.ગાય ની સાચવણી કરવામાં આવે છે.સેવા નું આ મોટું માધ્યમ છે અને કરીએ છીએ દરેક લોકો ને અપીલ છે કે આપ ની આજુબાજુ બીમાર ગાય હોઈ તો અમારી જાણ કરે અમે સેવા કરીશું.    શ્રી કૃષ્ણ ગૌશાળા એ માનવતા અને દયાનો જીવંત ઉદાહરણ છે. અહીં વર્ષોથી નિરાધાર, બીમાર, અંધ અને અપંગ ગાયોની નિઃસ્વાર્થ સેવા કરવામાં આવે છે. આ ગૌશાળા કોઈ સરકારી સહાય વિના, માત્ર દાન અને ભેટથી સંચાલિત છે. શહેરના દાતાઓ ઉપરાંત મુંબઈ, સુરત, અમદાવાદ જેવા શહેરોના ભક્તો પણ નિયમિત રીતે આ ગૌસેવામાં સહયોગ આપે છે.  ગૌશાળામાં ગાયોને સમયસર ખોરાક, દૂધપાણી, ઔષધિ અને આશ્રય મળી રહે એ માટે ટીમ દિવસ-રાત કાર્યરત રહે છે. અહીં રહેલા સેવાભાવી લોકો પોતાના જીવનનો મોટો હિસ્સો આ ગાયોની સંભાળમાં વિતાવે છે.  શ્રી કૃષ્ણ ગૌશાળા માત્ર ગાયોની સેવા સુધી સીમિત નથી, પરંતુ સમાજમાં પશુપ્રેમ અને દયા ભાવના ફેલાવાનું કાર્ય પણ કરે છે. અહીં સમયાંતરે ગૌસેવા જાગૃતિ કાર્યક્રમો યોજાય છે અને યુવાઓને પણ ગૌસેવામાં જોડાવા પ્રેરણા આપવામાં આવે છે.


અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેર માં શ્રી કૃષ્ણ ગૌશાળા આવે છે.આ ગૌશાળા માં નિરાધાર અને બીમાર,અંધ,અપંગ ગાયની સેવા કરવામાં આવે છે.દાન ભેટ થી આ ગૌશાળા ચાલે છે.

રાજુભાઇ બોરીસાગર જણાવ્યું ગૌશાળા માં પ્રમુખ છે વર્ષો થિ ગૌશાળા માં સેવા કરે છે.આ ગૌશાળા 35 વર્ષ થિ ચાલે છે.45 ગાય હાલ સેવા કરવામાં આવે છે અને સાજી થયેલ 70 જેટલી ગાય છે.ગૌશાળા માં અંધ ગાય રાખવામાં આવે છે.તેમજ નિરાધાર બીમાર ની સારવાર અને સેવા કરવામાં આવે છે.રોડ ઉપર રાત્રી ના સમય અનેક વાહન સાથે અકસ્માત માં ઘાયલ થયેલ સેવા માં કરવામાં આવે છે.અને સિંહ કરેલ હુમલો કરેલ ગાય ની સેવા કરવામાં આવે છે.

શ્રી કૃષ્ણ ગૌશાળા માં મુંબઈ ,સુરત,અમદાવાદ તેમજ અલગ અલગ વિસ્તાર માંથી ડોનેશન આપવામાં આવે છે જે ડોનેશન થી ગાયની સેવા કરવામાં આવે છે.

ભદ્રેશ દોશી એ જણાવ્યું કે, 10 વર્ષ થિ ગાયની સેવા કરવામાં આવે છે.ગાયની સાચવણી કરવામાં આવે છે.સેવાનું આ મોટું માધ્યમ છે અને કરીએ છીએ દરેક લોકો ને અપીલ છે કે આપ ની આજુબાજુ બીમાર ગાય હોઈ તો અમારી જાણ કરે અમે સેવા કરીશું.

શ્રી કૃષ્ણ ગૌશાળા એ માનવતા અને દયાનો જીવંત ઉદાહરણ છે. અહીં વર્ષોથી નિરાધાર, બીમાર, અંધ અને અપંગ ગાયોની નિઃસ્વાર્થ સેવા કરવામાં આવે છે. આ ગૌશાળા કોઈ સરકારી સહાય વિના, માત્ર દાન અને ભેટથી સંચાલિત છે. શહેરના દાતાઓ ઉપરાંત મુંબઈ, સુરત, અમદાવાદ જેવા શહેરોના ભક્તો પણ નિયમિત રીતે આ ગૌસેવામાં સહયોગ આપે છે.

ગૌશાળામાં ગાયોને સમયસર ખોરાક, દૂધપાણી, ઔષધિ અને આશ્રય મળી રહે એ માટે ટીમ દિવસ-રાત કાર્યરત રહે છે. અહીં રહેલા સેવાભાવી લોકો પોતાના જીવનનો મોટો હિસ્સો આ ગાયોની સંભાળમાં વિતાવે છે.

શ્રી કૃષ્ણ ગૌશાળા માત્ર ગાયોની સેવા સુધી સીમિત નથી, પરંતુ સમાજમાં પશુપ્રેમ અને દયા ભાવના ફેલાવાનું કાર્ય પણ કરે છે. અહીં સમયાંતરે ગૌસેવા જાગૃતિ કાર્યક્રમો યોજાય છે અને યુવાઓને પણ ગૌસેવામાં જોડાવા પ્રેરણા આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande