ગીરસોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રીએ સરકારનો આભાર માન્યો
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) ગીરસોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી એ ગુજરાત સરકારે ના દ્રારા ખેડૂતો ની મગફળી સોયાબીન મગ અડદ તમામ જણસી સરકાર દ્વારા 15 હજાર કરોડ રૂપિયા થી મગફળી ખરીદવાનો નિર્ણય કરેલ હોય અને તમામ ગીર સોમનાથ જિલ્લામાં માર્કેટિંગ યા
સરકાર નો આભાર માન્યો


ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) ગીરસોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી એ ગુજરાત સરકારે ના દ્રારા ખેડૂતો ની મગફળી સોયાબીન મગ અડદ તમામ જણસી સરકાર દ્વારા 15 હજાર કરોડ રૂપિયા થી મગફળી ખરીદવાનો નિર્ણય કરેલ હોય અને તમામ ગીર સોમનાથ જિલ્લામાં માર્કેટિંગ યાર્ડ ઉપર શુભ શરૂઆત કરેલ હોય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં 49168 મગફળીની નોંધણી થયેલ હોય 10,6 28 સોયાબીનની નોંધણી થયેલું હોય 41 ખેડૂતો મગની નોંધણી કરેલ છે 206 અડદની નોંધણી કરેલ છે તો સરકારના ટેકાના ભાવથી હાલ માર્કેટ યાર્ડમાં વેપારીઓ 19000 થી 20,000 માં મગફળી ખરીદે છે સરકારે ટેકાના ભાવ જાહેર કરેલ તેમાં 29 000.હજાર રૂપિયા એક ખાંડીનો ભાવ હોય તો ખેડૂતને એ ખાંડીએ આશરે નવ થી 10 હજાર રૂપિયાનું ફાયદો છે. તો આ તકે ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાવતીમુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી તમામનો ખુબ ખુબ આભાર માનીએ છે કે, આ કમોસમી વરસાદમાં ખેડૂતની પડખે રહીને સરકારે 10,000 કરોડની મતદાર રકમ ખેડૂતોને સહાય પેટે જાહેર કરેલ હોય એક જ મહિના ની અંદર સરકારે ખેડૂત માટે ₹25,000 કરોડ રૂપિયા નો નિર્ણય કર્યો તો ખેડૂતો ખુશખુશાલ હોય અને ટૂંક સમયમાં સરકાર દ્વારા જે પણ ખેડૂત માટે કરવાનું ઘટે તે કરતી જ હોય છે જ્યાં જ્યાં ઘાસચારાની જરૂર પડી ત્યાં પણ તાબડ ટોપ ઘાસચારો વિતરણ ચાલુ હોય તો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande