વિસાવદર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬ નવેમ્બરના યોજાશે
જૂનાગઢ 15 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત નવેમ્બર માસમાં આગામી તા. ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ સમય સવારના ૧૧:૦૦ કલાકે વિસાવદર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તેમ મામલતદાર વિસાવદરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande