રાણાકંડોરણા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ
પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર પ્રેરિત તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ–2025નાં ભાગરૂપે
રાણાકંડોરણા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ.


રાણાકંડોરણા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ.


રાણાકંડોરણા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ.


પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર પ્રેરિત તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ–2025નાં ભાગરૂપે પોરબંદર જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા પૂજાપરા પ્રાથમિક શાળા, રાણાકંડોરણા ખાતે યોજાઈ હતી.

આ સ્પર્ધા અં-14, અં-17, ઓપન એજ, કેટેગરીઓમાં યોજાઈ હતી. આ તમામ કેટેગરીઓમાં ભાઈઓ 180 અને બહેનો 136, એમ મળી કુલ 336 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande