એ.બી.વી.પી.દ્વારા જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું સ્વાગત કરાયું.
પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતના કોલેજ કેમ્પસમાં “જનજાતિ ગૌરવ કળશ યાત્રા” નો પ્રારંભ 15 નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં 16 નવેમ્બર ના રો
એ.બી.વી.પી.દ્વારા જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું સ્વાગત કરાયું.

એ.બી.વી.પી.દ્વારા જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું સ્વાગત કરાયું.

એ.બી.વી.પી.દ્વારા જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું સ્વાગત કરાયું.

પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતના કોલેજ કેમ્પસમાં “જનજાતિ ગૌરવ કળશ યાત્રા” નો પ્રારંભ 15 નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં 16 નવેમ્બર ના રોજ પોરબંદર જિલ્લા પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે «જનજાતિ ગૌરવ કળશ યાત્રા»નું સ્વાગત કરી પોરબંદરના વિવિધ છાત્રાલયોમાં ભગવાન બિરસા મુંડાના જન્મભૂમિથી આવેલ પવિત્ર માટીના કળશને પુષ્પ અર્પણ કરી સ્મરણ કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande