
પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના કડિયાપ્લોટ વિસ્તારમા ઉછીના પૈસાના મનદુઃખને લઈ મારામારીનો બનાવ સામે આવ્યો છે. પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધી છે .પોરબંદરન કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા મયરુભાઈ રમશેભાઈ મકવાણા એવી ફરીયાદ નોધાવી છે કે તેમના ભાઇ હર્ષદે શીવમ અરવિવંદ ઉફે અજુ રામાભાઈ ચૌહાણના ભાઈ દિપેશ પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા જેના મનદુઃખને લઈ અવારનવાર બોલાચાલી કરતા હતા શીવમ અરવવિંદ ઉફે અજુરામાભાઈ ચૌહાણે મયુરભાઈ ને ભુંડી ગાળો આપી હતી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ અરવવિંદ ઉફે અજુ રામાભાઈ કમળાબેન વા/ઓ અરવિંદ ચૌહાણ અને ઉફેઅજુરામાભાઈ ચૌહાણે ભુંડી ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી સામા પક્ષે અરવવિંદ ઉફેઅજુ રામાભાઈ ચૌહાણે એવી ફરીયાદ નોધાવી છે કે તેમન દિકરા શિવમ પાસેથી મયુરના ભાઇ હર્ષદે રૂ.15000ની રકમ ઉછીની આપી હતી તેમની ઉઘરાણી કરતા મયરુ ઉફેમયલો રમશે ભાઈ મકવાણાએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો ફરીયાદીની પતની કમળાબેન ને હર્ષદ ઉફે નાસ્તો તથા વિજય કેશુભાઈ વાઘેલાએ ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ર્કિતિમંદિર પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya