
ગીર સોમનાથ 24 નવેમ્બર (હિ.સ.) માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા ઉના-ગીરગઢડા રોડના જાખિયા ચેકપોસ્ટ થી બાબરિયા ચેક પોસ્ટની રિસરફેસિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
જામવાળાથી કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ જંગલમાં આ રસ્તાઓ વ્યવસ્થિત કરવા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ