તળાજાના વાવડી - શેળાવદર રોડનું માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા નવિનીકરણ કરાયું
ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાવડી - શેળાવદર આશરે બે કી. મી. થી વધુના રોડની નવિનીકરણની કામગીરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના તથા પંચાયત માર્ગ અને મક
The road and building department of Talaja's Vavdi-Shelavdar road was renovated by the Panchayat.


ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાવડી - શેળાવદર આશરે બે કી. મી. થી વધુના રોડની નવિનીકરણની કામગીરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી

ભુપેન્દ્ર પટેલના તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વરસાદી સીઝન જતા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ભાવનગરના તળાજાના રસ્તાનું નવિનીકરણ કરવામાં આવ્યું છે.

તળાજા તાલુકાના વાવડી - શેળાવદર રોડનું માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા નવિનીકરણ થવાથી વાહનચાલકોને સુગમતા રહેશે જેનો લાભ આસપાસના ગામોની જાહેર જનતા તેનો લાભ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande