કોડીનારની સરસ્વતી સ્કૂલમાં શાળા કક્ષાનો વાર્ષિક રમોત્સવ ઉજવાયો
ગીર સોમનાથ 1 ડિસેમ્બર (હિ.સ.) કોડીનારની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં શાળા કક્ષાના રમોત્સવ નૂ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના ધોરણ-6 થી 10 સુધીના આશરે 3000 વિદ્યાર્થીઓએ જુદી-જુદી રમતોમાં ભાગ લિઘોહતો. આ સ્પર્ધામાં રમત ગમતના જાણકાર રબારીભાઈ અન
કોડીનારની સરસ્વતી સ્કૂલમાં શાળા કક્ષાનો વાર્ષિક રમોત્સવ ઉજવાયો


ગીર સોમનાથ 1 ડિસેમ્બર (હિ.સ.) કોડીનારની સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં શાળા કક્ષાના રમોત્સવ નૂ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના ધોરણ-6 થી 10 સુધીના આશરે 3000 વિદ્યાર્થીઓએ જુદી-જુદી રમતોમાં ભાગ લિઘોહતો. આ સ્પર્ધામાં રમત ગમતના જાણકાર રબારીભાઈ

અને પીન્ટુભાઇ દ્વારા બાળકો માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમજ શાળાના ઉત્સાહી શિક્ષકો દ્વારા બાળકોને જરૂરી માર્ગદર્શન આપી, આયોજન સાથે સંપૂર્ણસ્પર્ધા સફળ બનાવી હતી. આ તકે જુદી-જુદી સ્પર્ધામાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ કરેલ વિદ્યાર્થીઓને ગોલ્ડન, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. સંચાલક રોહિતસિંહ ડોડીયા, શાળા પરિવારે નિર્ણાયકોનો આભારવ્યકત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande