ગીર સોમનાથ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી.
ગીર સોમનાથ, 1 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સિદ્ધીગ્રામ - ઓક્યુપેટિનલ હેલ્થ સેન્ટરની ટીમ ડૉ. વૈશાલી બોઝ, રશ્મિતા બારડ, કીર્તિસિંહ રાઠોડ, ચેતન રામ, સુનિલ બૈરવા, મુકેશ રાઠોડ
વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી


ગીર સોમનાથ, 1 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સિદ્ધીગ્રામ - ઓક્યુપેટિનલ હેલ્થ સેન્ટરની ટીમ ડૉ. વૈશાલી બોઝ, રશ્મિતા બારડ, કીર્તિસિંહ રાઠોડ, ચેતન રામ, સુનિલ બૈરવા, મુકેશ રાઠોડ દ્વારા , 40 HIV દર્દીઓને પ્રોટીન પાવડર અને મલ્ટીવિટામિન સીરપનું દાન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ વેરાવળ સિવિલ હોસ્પિટલ, આઇસીટીસી સેલ ખાતે પણ યોજવામાં આવ્યો હતો - જ્યાં 40 એઇડ્સ પ્રભાવિત દર્દીઓને પ્રોટીન પાવડર અને મલ્ટીવિટામિન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે વિતરણ માટે એઇડા સેલમાં ડૉ. મકવાણાને સોંપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર સિમેન્ટ સિદ્ધિગ્રામ દ્વારા WHO-વિશ્વ આરોગ્ય સંગઠનના માર્ગદર્શિકા હેઠળ HIV એઇડ્સ વિશે વધુ માહિતી ફેલાવવા માટે એક માહિતીપ્રદ સ્કીટનું AND POSTER COMPETITION પણ આયોજન કરવામાં આવ્યું હતું - થીમ RISE, RETHINK, REBUILD હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande