કોડીનાર ટ્રાફિક તથા પાર્કિગના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામા આવ્યું
ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં ટ્રાફિકની સમસ્યા ને લઈને ભીડભાડ વાળા તથા વ્યાપારીક પ્રવૃત્તિઓથી ધમધમતા ગોંદરા ચોક તથા શિવાજી ચોકમાં ટ્રાફિક તથા પાર્કિંગનો પ્રશ્ન હતો . જેનું કાયમી નિરાકરણ લાવવા ગીર સોમનાથ પોલીસ અ
ટ્રાફિક તથા પાર્કિગના પ્રશ્નનું કાયમી નિરાકરણ


ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં ટ્રાફિકની સમસ્યા ને લઈને ભીડભાડ વાળા તથા વ્યાપારીક પ્રવૃત્તિઓથી ધમધમતા ગોંદરા ચોક તથા શિવાજી ચોકમાં ટ્રાફિક તથા પાર્કિંગનો પ્રશ્ન હતો . જેનું કાયમી નિરાકરણ લાવવા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ની સૂચના મુજબ કોડીનાર પોલીસે સ્થાનિક વ્યાપારીઓ તથા જાગૃત નાગરિકોના સયોગથી પાર્કિંગ Demarcation કરી ટ્રાફિક તથા પાર્કિગના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામા આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande