માઇનોર પોર્ટ તથા એસ.પી.એમ.ના સિકયુરીટી ઓડીટ અંતર્ગત નવાબંદર નવી જેટીની ઓડીટ કરતી - ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉના નાઓએ કોટડા, માઢવાડ,છારા, મુળદ્વારકા તથા નવાબંદર માઇનોર પોર્ટનુ સિકયુરીટી ઓડીટ કરવા
સિકયુરીટી ઓડીટ અંતર્ગત


ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉના નાઓએ કોટડા, માઢવાડ,છારા, મુળદ્વારકા તથા નવાબંદર માઇનોર પોર્ટનુ સિકયુરીટી ઓડીટ કરવા સુચના કરેલ હોય,

ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓની માર્ગદર્શન તથા સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉના નાઓની રાહબરી હેઠળ કોડીનાર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.વણારકા તથા નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ.જેબલીયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એ.રાઠોડ તથા આઇ.બી સ્ટાફ તથા કસ્ટમ અધિકારી ઓ એ રીતેના સ્ટાફ સાથે નવાબંદર ગામે આવેલ નવી જેટીની માઇનોર પોર્ટ તથા એસ.પી.એમ. સિક્યુરીટી ઓડીટ કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande