ગીર સોમનાથ ઓક્શન ટ્રુનામેન્ટ દ્વારા, આયોજિત ઓપન ડે હિન્દુ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025
ગીર સોમનાથ, 17 ડિસેમ્બર (હિ.સ.) ડાભોર ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ઓપન ડે હિન્દુ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2025 માં કુલ 12 અલગ–અલગ ટીમો ભાગ લેશે. આ ભવ્ય ક્રિકેટ મહોત્સવનું આજરોજ શુભ ઓપનિંગ ઉત્સાહભેર કરવામાં આવ્યું હતુ. ખેલાડીઓની રમતભાવના, ટીમ સ્પિરિટ અને
ગીર સોમનાથ  ડાભોર ખાતે


ગીર સોમનાથ, 17 ડિસેમ્બર (હિ.સ.) ડાભોર ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ઓપન ડે હિન્દુ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2025 માં કુલ 12 અલગ–અલગ ટીમો ભાગ લેશે. આ ભવ્ય ક્રિકેટ મહોત્સવનું આજરોજ શુભ ઓપનિંગ ઉત્સાહભેર કરવામાં આવ્યું હતુ.

ખેલાડીઓની રમતભાવના, ટીમ સ્પિરિટ અને રમતપ્રેમી દર્શકોના સહયોગથી ટુર્નામેન્ટ સફળ બને તેવી શુભકામનાઓ. તમામ ટીમોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande