સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા સ્થિત યોગાંજલિ કેળવણી મંડળ સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહારમાં ગીતા જયંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
પાટણ, 2 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા સ્થિત યોગાંજલિ કેળવણી મંડળ સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહારમાં ગીતા જયંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌનું મન મોહી લીધું.

વિદ્યાર્થીઓએ નાટિકા, ભગવદ્ ગીતા જ્ઞાન અને પ્રેરક વાર્તાલાપ દ્વારા ગીતાના ઉપદેશોને જીવંત બનાવવાનો સુંદર પ્રયત્ન કર્યો. પ્રાર્થના સભામાં રજૂ થયેલી નાટિકાએ ભગવદ્ ગીતાના મહત્ત્વને ઉજાગર કર્યું અને સૌને ઊંડી પ્રેરણા આપી.

આ ઉત્સવમાં સંચાલિકા રમીલાબેન ગાંધી, જિગ્નાબેન દવે સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. વિદ્યાર્થીઓએ ગીતાના આદર્શોને જીવનમાં ઉતારવા માટે સંકલ્પ લઈને કાર્યક્રમને અર્થપૂર્ણ બનાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande