

પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના દરિયા કિનારે લાઇટ ફિશીગ કરતા પીલાણા સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે
ગોસાબારા લેન્ડિંગ પોઈન્ટ પાસે લાઈટ ફીશીંગ કરતી બે પીલાણા સામે કાર્યાવાહી કરવામા આવી છે. ગોસબારા લેન્ડી પેઈન્ડીગ અબ્દુલકાદર અબુભાઇ ઢીમર પીલાણુ રજીસ્ટ્રેશન નબંર આઇ.એન.ડી.જી.જે.25 એમ.ઓ 7938 ગેબી બિન અધિકૃત રીતે લાઈટ ફીટીગ કરી માછીમારી કરતા તેમને ઝડપી લીધી હતી અન્ય એક પીલાણાની વાત કરીએ તો દિલાવર અબ્દુલભાઈ શમા પોતાની માલિકનુ પીલાણાને ઝડપી લઇ તેમની સામે નવીબંદર હાર્બર મરીન પોલીસમા ફરીયાદ નોધવામા આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya