રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ઝળક્યા
રાજકોટ, 2 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા પંચાયત રાજકોટ સંચાલિત રાજકોટ તાલુકાની સરકારી શ્રી ખીજડીયા પ્રા શાળાના ખેલાડીઓ ખેલમહાકુંભમાં એથ્લેટીકસ, કબડ્ડી, ખો-ખો જેવી સ્પર્ધામાં પોતાની પ્રતિભા દેખાડી અને જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શા
રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ઝળક્યા


રાજકોટ, 2 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા પંચાયત રાજકોટ સંચાલિત રાજકોટ તાલુકાની સરકારી શ્રી ખીજડીયા પ્રા શાળાના ખેલાડીઓ ખેલમહાકુંભમાં એથ્લેટીકસ, કબડ્ડી, ખો-ખો જેવી સ્પર્ધામાં પોતાની પ્રતિભા દેખાડી અને જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. આ સફળતાના સાચા હકદાર વનરાજ મિયાત્રા જેમને ગામની શાળામાં સેવા આપી બાળકોને કોંચીંગ આપી તૈયારી કરાવેલ તેમજ શાળાના આચાર્ય રામદેવસિંહ જાડેજા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. તે બદલ શાળા પરિવાર તમામ ખેલાડીને શુભેચ્છા પાઠવે છે.

ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓ

U-14 બાવળીયા દેવકી- ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ

U-14 મેઘાણી દ્રષ્ટી -ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ

U-14 બાવળીયા માનસી- ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ

U-14 મેઘાણી કિંજલ- ઝોન ક્ક્ષા કબડ્ડી ટીમ

ખેલ મહાકુંભ જિલ્લા ક્ક્ષા

ક્ક્ષા રમત ક્રમ

U-14 ક્બડ્ડી કન્યા ટીમ જિલ્લામાં તૃતિય

U-14 ખો-ખો કન્યા ટીમ તાલુકામાં પ્રથમ

U-14 ક્બડ્ડી કન્યા ટીમ તાલુકામાં પ્રથમ

ખેલ મહાકુંભ જિલ્લા ક્ક્ષા

U-14 માનસી બાવળીયા લાંબી કુદ પ્રથમ

U-14 રાદી વાખલા 400મી દોડ દ્વિતિય

U-14 દ્રષ્ટી મેઘાણી ઉંચીકૂદ દ્વિતિય

U-14 માનસી બાવળીયા 200મી દોડ તૃતિય

ખેલ મહાકુંભ તાલુક ક્ક્ષા

ક્ક્ષા નામ રમત ક્રમ

U-9 દર્શન બાવળીયા સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ દ્વિતિય

U-9 મનવીર કુમારખાણીયા સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ તૃતિય

U-9 ધવલ જેસાણી 30મી દોડ દ્વિતિય

U-9 મનવીર કુમરખાણીયા 30મી દોડ તૃતિય

U-11 રોમન બાવળીયા 50મી દોડ પ્રથમ

U-14 રાજેશ કુમરખાણીયા 600મી દોડ દ્વિતિય

U-14 રાહુલ શિંગાડીયા 600મી દોડ તૃતિય

U-14 ધનરાજ ઓતરાદી ઉંચીકૂદ તૃતિય

U-14 માનસી બાવળીયા 100મી દોડ દ્વિતિય

U-14 માનસી બાવળીયા 200મી દોડ દ્વિતિય

U-14 રાદી વાખલા 200મી દોડ તૃતિય

U-14 રાદી વાખલા 400મી દોડ પ્રથમ

U-14 કૃપાલી બાવળીયા 400મી દોડ તૃતિય

U-14 સુરેખા વાખલા 600મી દોડ તૃતિય

U-14 માનસી કુમરખાણીયા ચક્ર ફેક પ્રથમ

U-14 સરિતા બામણીયા ચક્ર ફેક તૃતિય

U-14 સરિતા બામણીયા ગોળાફેંક તૃતિય

U-14 માનસી બાવળીયા લાંબી કુદ પ્રથમ

U-14 દ્રષ્ટી મેઘાણી ઉંચીકૂદ પ્રથમ

U-14 લક્ષ્મી મકવાણા ઉંચીકૂદ તૃતિય

U-17 રવિના વાખલા 400મીદોડ પ્રથમ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande