પોરબંદર ના દરિયાકિનારે વોટર સ્પોર્ટ્સ અને સ્ફુબા ડાઇવિંગ શરૂ થશે.
પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરના રમણીયા દરિયાકિનારે વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે ગોવાની એજન્સીના અધિકારીએ પોરબંદર મહાનગરપાલિકાના અધિકારી સાથે વાતચીત કરી હતી અને આગામી સમયમાં મહાનગરપાલિકાને પ્રપોઝલ આપવામાં આવશે તેમ જાણવા મળ્યું
પોરબંદર ના દરિયાકિનારે વોટર સ્પોર્ટ્સ અને  સ્ફુબા ડાઇવિંગ શરૂ થશે.


પોરબંદર ના દરિયાકિનારે વોટર સ્પોર્ટ્સ અને  સ્ફુબા ડાઇવિંગ શરૂ થશે.


પોરબંદર, 2 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરના રમણીયા દરિયાકિનારે વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે ગોવાની એજન્સીના અધિકારીએ પોરબંદર મહાનગરપાલિકાના અધિકારી સાથે વાતચીત કરી હતી અને આગામી સમયમાં મહાનગરપાલિકાને પ્રપોઝલ આપવામાં આવશે તેમ જાણવા મળ્યું ७.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ ગોવાને પોરબંદર ના દરિયા કિનારે વોટર સ્પોર્ટ્સ એકટિવિટી તથા સ્કુબા ડાઇવિંગ ની ફિસીબિલિટી ચેક કરવા સબબ રજુવાત કરવામાં આવેલ.જે અન્વયે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ ગોવાના મેનેજર ટ્રેઇનિંગ રણજીત સિંહ દ્વારા કમિશ્નર પ્રજાપતિ તથા નાયબ કમિશ્નર ચતુર્વેદી સાથે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે ચર્ચા કરવામાં આવેલ.જેમાં તેઓ દ્વારા ઉપરોક્ત સ્પોર્ટ્સ એકટિવિટી માટે દરિયા ના સર્વે સબબ તમામ ઋતુ માં સર્વે ની કામગીરી કરવા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ ગોવાદ્વારા આગામી સમય માં મહાનગરપાલિકા ને પ્રપોઝલ આપવા માં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande