વેરાવળ બંદર માં ઊતરતો દારૂ નો જંગી જથ્થો ઝડપી પાડ્યો
ગીર સોમનાથ 23 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ માં SMC નો સપાટો બોલાવ્યો વેરાવળ બંદર માં ઊતરતો દારૂ નો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો દરિયાઇ માર્ગે ફિશિંગ બોટ માં લવાયો દારૂ નો જથ્થો નલિયા ગોદી વિસ્તારમાં ફિશિંગ બોટ માંથી ઉતારતો હતો જથ્થો.. રાત્રી ના 3 વાગ્યા
વેરાવળ બંદર માં ઊતરતો દારૂ


ગીર સોમનાથ 23 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ માં SMC નો સપાટો બોલાવ્યો વેરાવળ બંદર માં ઊતરતો દારૂ નો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો દરિયાઇ માર્ગે ફિશિંગ બોટ માં લવાયો દારૂ નો જથ્થો નલિયા ગોદી વિસ્તારમાં ફિશિંગ બોટ માંથી ઉતારતો હતો જથ્થો..

રાત્રી ના 3 વાગ્યા ના સુમારે SMC નો દરોડો અંદાજે 400 પેટી થી વધુ ઝડપાઇ..80 લાખ થી વધુ ના મુદામાલ સાથે 06 ઈસમો ઝડપાયા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande