સુત્રાપાડા શહેર ખાતે આવેલ વિવેકાનંદ વિનય મંદિર સ્કુલ ખાતે પુપ્પાજંલી કાર્યકમ રાખવામાં આવ્યો હતો
ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર ખાતે આવેલ વિવેકાનંદ વિનય મંદિર સ્કુલ ખાતે ગુરુ ગોવિન્દ્ર સિંહ જી સાહિબજાદો વીર બાલ દિવસ નિમિતે પુપ્પાજંલી કાર્યકમરાખવામાં આવ્યો હતોઆજરોજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્રારા
સુત્રાપાડા શહેર ખાતે આવેલ  વિવેકાનંદ વિનય મંદિર


ગીર સોમનાથ 26 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર ખાતે આવેલ વિવેકાનંદ વિનય મંદિર સ્કુલ ખાતે

ગુરુ ગોવિન્દ્ર સિંહ જી સાહિબજાદો વીર બાલ દિવસ નિમિતે પુપ્પાજંલી કાર્યકમરાખવામાં આવ્યો હતોઆજરોજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્રારા વિવેકાનંદ વિનય મંદિર સ્કુલ 26 ડિસેમ્બર ગુરુ ગોવિન્દ્ર સિંહ જી સાહિબજાદો વીર બાલ દિવસ નિમિતે પુપ્પાજંલી કાર્યકમ કરવામાં આવેલ જેમાં વિધાર્થીઓને ગુરુગોવિંદસિંહજી એના જીવન વિશે વક્તવ્ય આપવામાં આવેલું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande