અમરેલી જિલ્લામાં એએચપીના અઘ્યક્ષ ડો.તોગડીયાનો જન્મદિન ઉજવાશે
અમરેલી, 3 ડિસેમ્બર (હિ.સ.) આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અઘ્યક્ષ પ્રવિણભાઈ તોગડીયાના તા.1ર/1ર/ર0રપ ના રોજ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંતમાં દરેક જિલ્લા તેમજ તાલુકા શહેર ગામમાં દરેક હિન્દુના ઘરે હનુમાન ચાલીસા પાઠ કરાવવામાં આવશ
અમરેલી જિલ્લામાં એએચપીના અઘ્યક્ષ ડો.તોગડીયાનો જન્મદિન ઉજવાશે


અમરેલી, 3 ડિસેમ્બર (હિ.સ.) આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અઘ્યક્ષ પ્રવિણભાઈ તોગડીયાના તા.1ર/1ર/ર0રપ ના રોજ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંતમાં દરેક જિલ્લા તેમજ તાલુકા શહેર ગામમાં દરેક હિન્દુના ઘરે હનુમાન ચાલીસા પાઠ કરાવવામાં આવશે. સીતેર હજાર ઘરમાં હનુમાન ચાલીશા પાઠ કરાવવામાં આવશે ડો.તોગડીયાએ વર્ષ સૌથી ઘરબાર છોડી હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃીત રક્ષાનું કપરૂં કાર્ય કરી રહયા છે.

પ્રયાગ કુંભમાં એક કરોડ હિન્દુ સનાતનની ભોજન પ્રસાદની વ્યવસ્થા ઠંડી એક લાખ ધાબળાનું વિતરણ કરાયું હતું પાંચ લાખ લોકોને દવાનું વિતરણ કરાયું હતું. ડોકટર દ્વારા સેવા કરી હતી.

તેમજ કમોસમી વરસાદથી પીડીત તે ખેડૂતને આર્થિક સહયોગ માટે યાચીકા ઈભયાન ચલાવી ગરીબ ગુરબા માટે વસ્ત્ર કપડાં મીઠાઈનું વિતરણ દિવાળી જેવા પર્વ નિમિતે દેશભરમાં અનોખી મુહિમ દ્વારા અનેક વિધ સેવા જયોત પ્રજવલિત કરી સેવાનાં ભેખધારી ડોકટર પ્રવિણભાઈ તોગડીયાના જન્મદિવસે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે કાર્યકરો સંગઠનો દ્વારા તૈયારીઓ પુરજોશમાં કરાય રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande