સમસ્ત માંગરોળ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન
જૂનાગઢ, 3 ડિસેમ્બર (હિ.સ.) : લગ્નની સિઝન નજીક આવી રહી છે, ત્યારે આજના વિશાળ અને ખોટા ખર્ચાઓ ન થાય તે માટે સમસ્ત માંગરોળ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા 26માં સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.23 જાન્યુઆરી 2026, વસંત પંચમીના માંગ
સમસ્ત માંગરોળ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન


જૂનાગઢ, 3 ડિસેમ્બર (હિ.સ.) : લગ્નની સિઝન નજીક આવી રહી છે, ત્યારે આજના વિશાળ અને ખોટા ખર્ચાઓ ન થાય તે માટે સમસ્ત માંગરોળ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા 26માં સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.23 જાન્યુઆરી 2026, વસંત પંચમીના માંગરોળ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાનાર સમૂહલગ્ન માટે નોંધણી શરૂ કરવામાં આવી છે. તેમ પ્રમુખ પ્રતાપભાઈ ડોડીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande