કોડીનાર રાત્રે દીપડો ઘુસ્યો અને દીપડા ના દ્ર્શ્યો રેસ્ટોરન્ટ પર લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ
ગીર સોમનાથ, 4 ડિસેમ્બર (હિ.સ.) કોડીનાર શહેર ના જાનબાય માતા મંદિર વિસ્તાર નજીક માં ગત રાત્રે દીપડો ઘુસ્યો હતો અને દીપડા ના દ્ર્શ્યો રેસ્ટોરન્ટ પર લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થયા હતા. દીપડો શહેર ના રેહનાકીય વિસ્તાર માં ઘુસિયા બાદ મકાનો ની દિવાલો
કોડીનાર  રાત્રે દીપડો ઘુસ્યો હતો


ગીર સોમનાથ, 4 ડિસેમ્બર (હિ.સ.) કોડીનાર શહેર ના જાનબાય માતા મંદિર વિસ્તાર નજીક માં ગત રાત્રે દીપડો ઘુસ્યો હતો અને દીપડા ના દ્ર્શ્યો રેસ્ટોરન્ટ પર લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થયા હતા.

દીપડો શહેર ના રેહનાકીય વિસ્તાર માં ઘુસિયા બાદ મકાનો ની દિવાલો પર ચઢ્યો હતો

મોડી રાત્રે ત્રણ કલાકની પાસપાસ ની ઘટના છે ત્યારે દીપડો શહેરા ઘૂસતા લોકો અને નગર પાલિકા દ્વારા દીપડા ને વ્હેલી તકે પાંજરે પુરવા માગ. કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande