
ગીર સોમનાથ, 5 ડિસેમ્બર (હિ.સ.) : વર્તમાન સમયમાં વધતા જતા અકસ્માતનન બાબતે કેટલાક ઈસમો રોંગ સાઈડમાં અને લાઇસનસ વગરપોતાના વાહનો ચલાવી અકસ્માત કરી પોતાતા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકી બેકાબૂ વાહનો ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે. આવા બનાવો અટકાવવા માટે તથા મોટર વ્કર એકટની જોગવાઇઓનુ ભંગ કરતો વાહન ચાલકને જુનાગઢ રેન્જ આઈ.જી.પી તથા પોલીસ અધિક્ષક જયદીપસિ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એફ. ચૌધરી ઉના વિભાગ ઉનાનાઓએ અકસ્માત અંકુશમાં અને આવા વાહન ચાલકો વિરુ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશનનીસન ઇન્સ્પેકટર એન.બી.ચૌહાણની સૂચનાા૨ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ઉપર તથા અન્ય રોડ પર રોંગ સાઇડ વાહનચાલોકો વિરૂધ્ધ સામે કાયદેસર કાર્યવાહી કરવાવવ ટીમો બનાવી વાહન ચેકીંગની કામગીરી તે દરમ્યાન રોંગ સાઇડમાં આવતા વાહન ચા સામે મોટર વ્હીકલ એકટની અલગ અલગ કલમો ઇ-ચલણ મારફત કુલ 18 વાહન ચાલકોને કુલ- રૂ.30500/- દંડ કરવામાં આવ્યો.તેમજ કુલ-રૂ.7200/-તેમજ એમ.વી.એકટ કલમ મુજબ 72 ડીટેઇન વાહન કુલ-07 તેમજ ભારતીય ન્યાર મુજબ-01 કેસ કરવામાં આવેલ જેથી મોટર અધિનિયમનો ભંગ કરી બેફિકરાઈથી વાહન ચલાવતા નેશનલ હાઈવે રોંગ સાઇડ આવતા વાહનો ચાલકોને ઇ-ચલણ રૂ.30500/- દંડાત્મક કાર્યવાહી કરવામા આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ