કોડીનાર શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફીક ઝુંબેશ, 2200થી વધુનો દંડ ફટકાર્યો -
ગીર સોમનાથ 5 ડિસેમ્બર (હિ.સ.) કોડીનાર શહેરમાં સાંકડી બજારો અને લોકો દ્વારા બાઈક નેગમે ત ત્યાં પાર્ક કરી ચાલ્યા જતત હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેને લઈ નવાપી.આઇ કે. વનારકા અને પોલીસ સ્ટાફે શહેરમા રોડપરઅથવા દુકાન આડે પાર્ક કરેલી
કોડીનાર શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફીક ઝુંબેશ, 2200થી વધુનો દંડ ફટકાર્યો -


ગીર સોમનાથ 5 ડિસેમ્બર (હિ.સ.)

કોડીનાર શહેરમાં સાંકડી બજારો અને લોકો દ્વારા બાઈક નેગમે ત ત્યાં પાર્ક કરી ચાલ્યા જતત હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

જેને લઈ નવાપી.આઇ કે. વનારકા અને પોલીસ સ્ટાફે શહેરમા રોડપરઅથવા દુકાન આડે પાર્ક કરેલી બાઈક.ચાલકોને સૂચના આપવામાં -આવી. અને જે લોકોએ ગાડી ના હટાવતા તેવી બાઈક ની હવા કાઢી નાખવામાં આવી હતી

તેમજ 2200થી વઘૂનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં બે લોકો પીધેલી હાલતમાં મળી આવતા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

તમામ વેપારીઓને પીઆઇ દ્વારા સૂચન આપવામાં આવી છે કે બાઈક રોડ ઉપર નહિ રાખવી કે ગ્રાહકને પણ ના રાખવી દેવી તેમજ દુકાને માલસામણ રોડ ઉપર ન રાખવો નહીંતર પોલીસ દ્વારા કાયૅવાહી કરવા હાથ ધરવામાં આવશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande