
જૂનાગઢ 5 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી. બિલખામાં તળાવના રીનોવેશનની કામગીરી કરવામાં આવશે.જે કામને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.બિલખાની જીવા દોરી સમાન પાણી પુરુ પાડતું રાવત સાગર તળાવ માટે રીનોવેસાન રૂપિયા સરકાર દ્રાર મંજુર કરવામાં આવ્યા છે.આ અંગે જીલ્લા પંચાયતના સદસ્ય અનંકભાઈ ભોજક દ્વારા રજુઆત કરવામાં આવી હતી અને ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતીટૂક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ