માળિયાની કેરાલા પ્રાથમિક શાળાના 7 છાત્રોગીતા મહોત્સવમાં જળકિયા
જૂનાગઢ, 5 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ આયોજિત ગીતા મહોત્સવની સ્પર્ધામાં માળિયા ની કેરાલા પ્રાથમિક શાળાના બાળકોએ કેશોદ ખાતે કક્ષાએ ભાગ લીધો હતો તેમાં બાલ વાટિકા થી ધોરણ આઠ સુધી ના બાળકોએ
માળિયાની કેરાલા પ્રાથમિક શાળાના 7 છાત્રોગીતા મહોત્સવમાં જળકિયા


જૂનાગઢ, 5 ડિસેમ્બર (હિ.સ.)

જુનાગઢ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ આયોજિત ગીતા મહોત્સવની સ્પર્ધામાં માળિયા ની કેરાલા પ્રાથમિક શાળાના બાળકોએ કેશોદ ખાતે કક્ષાએ ભાગ લીધો હતો તેમાં બાલ વાટિકા થી ધોરણ આઠ સુધી ના બાળકોએ ભાગ લીધો હતો ત્યાંથી સાત બાળકોએ વિવિધ વિભાગની અંદર ભાગ લઈને નંબર મેળવેલ હતો તે જિલ્લા કક્ષા માટે સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાન બાગ જુનાગઢ ખાતે સાત બાળકોનું જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોએ કરેલી સરસ પ્રદર્શન માટે આચાર્ય શિક્ષકો અને એસએમસીના સભ્યોએ બાળકોને બિરદાવ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande