બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરજીના ૬૯ મહાપરિનિર્વાણ દિવસ પર બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ,
ગીર સોમનાથ 6 ડિસેમ્બર (હિ.સ.) સુત્રાપાડા મુકામે બંધારણના ઘડવૈયા, ભારત રત્ન બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરજીના ૬૯ મહાપરિનિર્વાણ દિવસ પર બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશા ભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખશ્રી મનહરભાઈ
બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરજીના


ગીર સોમનાથ 6 ડિસેમ્બર (હિ.સ.) સુત્રાપાડા મુકામે બંધારણના ઘડવૈયા, ભારત રત્ન બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરજીના ૬૯ મહાપરિનિર્વાણ દિવસ પર બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશા ભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખશ્રી મનહરભાઈ બારડ, ઉપ પ્રમુખશ્રી નરેશભાઈ કામળિયા, કાળાભાઈ બારડ, ભાજપા શહેર પ્રમુખશ્રી સુરસિંહભાઈ મોરી,મહામંત્રી સિદ્ધરાજ સિંહ રાઠોડ, દલિત સમાજ ના પટેલ જેસીંગભાઇ વાણવી, રામભાઈ વાણવી, જાદવભાઈ,દલિત સમાજ ના આગેવાનો અને કાર્યકર્તાઓં દ્રારા પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande