પોરબંદર જવાહર નવોદય વિદ્યાલય માટેની પ્રવેશ પરીક્ષા 13 ડિસેમ્બર ના રોજ યોજાશે.
પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદરમાં વર્ષ 2026-27 માટે ધોરણ-6 માં પ્રવેશ માટેની પરીક્ષા તારીખ 13/12/2025 (શનિવાર) નાં રોજ સવારે 11.30 થી 01.30 સુધી કુતિયાણા, પોરબંદર તથા રાણાવાવ સેન્ટરમાં યોજાનાર છે.આ પરીક્ષા આપનાર વિદ્યાર્
પોરબંદર જવાહર નવોદય વિદ્યાલય માટેની પ્રવેશ પરીક્ષા 13 ડિસેમ્બર ના રોજ યોજાશે.


પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદરમાં વર્ષ 2026-27 માટે ધોરણ-6 માં પ્રવેશ માટેની પરીક્ષા તારીખ 13/12/2025 (શનિવાર) નાં રોજ સવારે 11.30 થી 01.30 સુધી કુતિયાણા, પોરબંદર તથા રાણાવાવ સેન્ટરમાં યોજાનાર છે.આ પરીક્ષા આપનાર વિદ્યાર્થી પોતાના પરીક્ષાના જે-તે સ્થળે સવારે 10.00વાગ્યા સુધીમાં પહોંચી જવા જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદર દરેક વાલીઓને જાણ કરવામાં કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande