કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા દ્રારા કથાનુ રસપાન કરાવ્યું
સોમનાથ,8 ડિસેમ્બર (હિ.સ.) ડો.મહાદેવ પ્રસાદ મહેતા દ્રારા કથાનુ રસપાન કરાવ્યું હતું. દરરોજ રાત્રીના સાસંકૃતિક કાયઁક્રમ તથા નામાંકિત કલાકારોના ભવ્ય લોકડાયરા યોજાતો. ક્ષત્રિય કારડીયા રાજપૂત પરમાર પરિવાર, સમસ્ત કીંદરવા ગામ અને અરશીબાપા ટ્રસ્ટ આયોજિત
કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા દ્રારા કથાનુ રસપાન કરાવ્યું


સોમનાથ,8 ડિસેમ્બર (હિ.સ.) ડો.મહાદેવ પ્રસાદ મહેતા દ્રારા કથાનુ રસપાન કરાવ્યું હતું. દરરોજ રાત્રીના સાસંકૃતિક કાયઁક્રમ તથા નામાંકિત કલાકારોના ભવ્ય લોકડાયરા યોજાતો. ક્ષત્રિય કારડીયા રાજપૂત પરમાર પરિવાર, સમસ્ત કીંદરવા ગામ અને અરશીબાપા ટ્રસ્ટ આયોજિત ભવ્ય આયોજન કરવામા

આવ્યું. સોમનાથ જિલ્લાના વેરાવળના કીંદરવા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ મા હજજારોની જનમેદની ઉમટી પડી હતી. દરરોજ રાજકીય ,સામાજીક, વિવિધ સમાજ ના અગ્રણીઓ સહીતની હજજારોની ધર્મ પ્રેમી જનતાએ કથાનો લાભ લીધો હતો અને દરરોજ કથાનુ રસપાન કરવા આવતા શ્રોતાઓને મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું

તાલાલાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર દ્રારા મહેમાનોનુ સન્માન કરવામા આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande