સ્વદેશી હાટ દુકાન બજારની મુલાકાત લેતા ડીવાયએસપી તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા
સોમનાથ, 8 ડિસેમ્બર (હિ.સ.) : સ્વદેશી હાટ દુકાન બજારની ડીવાયએસપી તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ મુલાકાત લીધી હતી. સોમનાથ મંદિર પાસેના પાથરણા વાળા ઓને નવનિર્મિત કન્ટેનર હાર્ડ બજારમાં વિસ્થાપિત કરાયા બાદ તેઓએ આ મુલાકાત લઇ દુકાનદારો
સ્વદેશી હાટ દુકાન બજાર


સોમનાથ, 8 ડિસેમ્બર (હિ.સ.) : સ્વદેશી હાટ દુકાન બજારની ડીવાયએસપી તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ મુલાકાત લીધી હતી. સોમનાથ મંદિર પાસેના પાથરણા વાળા ઓને નવનિર્મિત કન્ટેનર હાર્ડ બજારમાં વિસ્થાપિત કરાયા બાદ તેઓએ આ મુલાકાત લઇ દુકાનદારો સાથે સંવાદ કરી હવે આ એક જ સ્થળે બજાર હશે, જેથી યાત્રિકોને સુવિધા મળી રહેશે અને વ્યવસ્થા સારી રીતે જળવાશે તેવી હૈયા ધારણા આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande