જુનાગઢ પાર્કિંગ સ્થળના જાહેરનામામાં સુધારો, ભવનાથ તરફ જતા રસ્તે ફાયર સ્ટેશન સામે નિ:શુલ્ક પાર્કિંગ સ્થળે જાહેર
જુનાગઢ 25 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢ તા.૨૫ જાહેર પાર્કિંગ સ્થળના જાહેરનામામાં સુધારો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તેનું પાર્કિંગ સ્થળ રદ કરવામાં આવ્યું છે. આ સાથે પાંજરાપોળ ગૌશાળા મેદા
જુનાગઢ પાર્કિંગ સ્થળના જાહેરનામામાં સુધારો, ભવનાથ તરફ જતા રસ્તે ફાયર સ્ટેશન સામે નિ:શુલ્ક પાર્કિંગ સ્થળે જાહેર


જુનાગઢ 25 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢ તા.૨૫ જાહેર પાર્કિંગ સ્થળના જાહેરનામામાં સુધારો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તેનું પાર્કિંગ સ્થળ રદ કરવામાં આવ્યું છે. આ સાથે પાંજરાપોળ ગૌશાળા મેદાન ભવનાથ તરફ જતા રસ્તે ફાયર સ્ટેશન સામે નિ:શુલ્ક પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande