સોમનાથ સોમનાથ મહોત્સવ વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા 'નિમગ્ન'ની પ્રસ્તુતિ
સોમનાથ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) કલા દ્વારા આરાધનાના 'સોમનાથ મહોત્સવ'માં વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા 'નિમગ્ન'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિને ઉપસ્થિત સર્વેએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. નિમગ્ન એટલે તન મન ધન થી ડૂબી જવું.... આ નૃત્ય
સોમનાથ મહોત્સવમાં રમા વેઘ નાદ દ્વારા


સોમનાથ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) કલા દ્વારા આરાધનાના 'સોમનાથ મહોત્સવ'માં વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા 'નિમગ્ન'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિને ઉપસ્થિત સર્વેએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

નિમગ્ન એટલે તન મન ધન થી ડૂબી જવું.... આ નૃત્ય કલા પ્રકારને ભક્તિમાં ડૂબી જવાની સ્થિતિનો પ્રકાર જણાવવામાં આવે છે.

વિદુષી રમા તથા તેના વૃંદ સમૂહ દ્વારા ગુરૂ સ્ત્રોતમ, દેવી કામાક્ષી સ્તુતિ, કાશી, કૃષ્ણ રાસ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande