ઈકબાલ ગઢ માં ધોરણ 6 માં અભ્યાસ કરતી કાવ્યા વિમલકુમાર અગ્રવાલએ સમાજ માં ગૌરવ વધાર્યું
અંબાજી,28મે[હિ. સ]ક્યુબેટીક એડ્જ્યુટેક પ્રા.લિ.બેંગ્લોરસ્થિત એબેકસ ટ્રેનીગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા પ્રથમ ઈંટરનેશનલલેવલ એબેકસ એન્ડ મેન્ટ્લ એરિથમેટીક કોમ્પીટીશનનુ આયોજન સ્ટડિ વર્લ્ડ, એકેડેમીક સીટી, દુબઈખાટે કરવામાં આવ્
Ikbal gagh ni cokrie samaj ma nam karyu


અંબાજી,28મે[હિ. સ]ક્યુબેટીક એડ્જ્યુટેક

પ્રા.લિ.બેંગ્લોરસ્થિત એબેકસ ટ્રેનીગ પ્રોગ્રામ ચલાવતી

સંસ્થા દ્વારા પ્રથમ ઈંટરનેશનલલેવલ એબેકસ એન્ડ મેન્ટ્લ એરિથમેટીક

કોમ્પીટીશનનુ આયોજન સ્ટડિ વર્લ્ડ, એકેડેમીક સીટી, દુબઈખાટે કરવામાં આવ્યુહતું જેમાં 17

દેશોના

482 વિદ્યાર્થીઓએ

ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પાલનપુરના 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાથીવિદ્યામંદિર શાળા ધોરણ 6 માં અભ્યાસ કરતી કાવ્યા વિમલકુમાર

અગ્રવાલ 4th રનર અપની ટ્રોફી જીતીને સમગ્ર

વિશ્વમાં પાલનપુર અને ઈકબાલગઢ નું નામ રોશન કર્યું છે. આ બાળકોએ લીમકો એબેકસ ટ્રેનીંગ સેન્ટર પાલનપુર માં ટ્રેનીંગ લીધી

હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande