ભાવનગર 29 મે (હિ.સ.)
ભાવનગર ટ્રેન નં. ૧૯૨૭૧ ભાવનગર - હરિદ્વાર એક્સપ્રેસ ૨૯.૦૫.૨૦૨૫ ના રોજ ભાવનગર ટર્મિનસથી ૨.૩૦ કલાક મો઼ડી ઉપડશે. ભાવનગર ટર્મિનસથી ઉપડવાનું સમયપત્રક રાત્રે ૨૦.૨૦ વાગ્યે છે અને રિશેડ્યૂલ પછી ઉપડવાનું સમય ૨૯.૦૫.૨૦૨૫ ના રોજ રાત્રે ૨૨.૫૦ વાગ્યે રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ