મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ
એક વખત જામીન મળ્યા પછી ફરી કરાઈ ધરપકડ
મનરેગા મામલો


દાહોદ, 1 જૂન (હિ.સ.)

દાહોદમાં મનરેગા કૌભાંડમાં ચોંકાવનારો વળાંક

મનરેગા કૌભાંડ મા વધુ એક ફરિયાદ નોંધાઈ

ભાણપુર ગામે મનરેગા યોજનામા 33 લાખના કૌભાંડની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ નોંધાવી ફરિયાદ

મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ

મંત્રી બચુ ખાબડના પુત્ર

બળવંત ખાબડની રાજ ટ્રેડર્સ એજન્સી પર ગેરરીતિના આરોપ

ધાનપુર અને દેવગઢ બારીયામાં 71 કરોડના કામો માત્ર કાગળ પર બતાવી આચર્યુ હતુ કૌભાંડ

અગાઉના કેસમા બળવંત અને કિરણ ખાબડને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યા હતા જામીન

નવી ફરિયાદ નોંધાયા બાદ બળવંત ખાબડ ફરી પોલીસ કસ્ટડીમાં

કિરણ ખાબડની પણ લવારીયા ગામના કેસમાં ગઈકાલે થઈ હતી ધરપકડ

પોલીસ 35 એજન્સીઓ સામે કરી રહી છે તપાસ,

રાજ કન્સ્ટ્રક્શન પર પણ ભ્રષ્ટાચારનો આરોપ

મંત્રી બચુભાઈ ખાબડ સરકારી કાર્યક્રમોમાંથી ગેરહાજર

રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી ફરિયાદ

નાગરિકોમાં ભ્રષ્ટાચાર અંગે ભારે રોષ, તપાસ પર સૌની નજર

ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં ઊંડાણપૂર્વકની ચાલી રહી છે તપાસ

મંત્રી બચુ ખાબડના બન્ને પુત્રો ફરી જેલ ભેગા થતા રાજકીય ખળભળાટ

મનરેગા કૌભાંડમા વધુ ખુલાસાઓની શક્યતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande