જુનાગઢ 13 જૂન (હિ.સ.) મેંદરડા ખાતે સ્ટેન્ડ સ્ટેનબેક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આયોજન કરાયું હતું આ કેમ્પની અંદર તાલુકા હેલ્થ ઓફિસર તેમજ પ્રાથમિક કાર્ય કેન્દ્ર ડેડકીયળી તેમજ લાઇફ લાઈન બ્લડ બેન્ક જુનાગઢના સંયુક્ત આકેમ્પનું આયોજન કરાયું હતું.
જેમાં બહોળી સંખ્યામાં બેંકના સ્ટાફ વેપારી એસોસિયન તેમજ બેંકના ખાતા ધારકો અને બહોળી સંખ્યામાં લોકો દ્વારા બ્લડડોનેસન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ