ગીર સોમનાથ, 15 જૂન (હિ.સ.) જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર
વરસાદની એન્ટ્રી થઈ છે.
ત્યારે કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારો માં, વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પસરી....
કોડીનાર પીપળી દેવળી છારા કડોદરા, ડામલી પનાદાર દુદાના ઇચવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન....
તથા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.....
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ