સુત્રાપાડાના, પ્રાચી અને આસપાસના ગામોમાં વરસાદ
ગીર સોમનાથ 15 જૂન (હિ.સ.) જિલ્લામાં અજવાયેલી સવારથી વાતાવરણમાં એક પલટો મારતા વાદળછાયા વાતાવરણ વચ્ચે, સુત્રાપાડાના પ્રાચી અને આસપાસ ના ગામોમાં વરસાદ. પ્રાચી ટીંમડી વાસાવડ મોરડિયા ભુવાટીંબી ખેરા મટાના મોરડિયા સહિત ના ગામોમાં, વરસાદથી ગરમીમાં રાહત થઈ છ
પ્રાચી અને આસપાસ ના ગામોમાં વરસાદ


ગીર સોમનાથ 15 જૂન (હિ.સ.) જિલ્લામાં અજવાયેલી સવારથી વાતાવરણમાં એક પલટો મારતા વાદળછાયા વાતાવરણ વચ્ચે, સુત્રાપાડાના પ્રાચી અને આસપાસ ના ગામોમાં વરસાદ.

પ્રાચી ટીંમડી વાસાવડ મોરડિયા ભુવાટીંબી ખેરા મટાના મોરડિયા સહિત ના ગામોમાં, વરસાદથી ગરમીમાં રાહત થઈ છે જ્યારે ખેડૂતોમાં પણ એક પાવણે લાયક વરસાદ પડે તેની રાહ જોવાઈ રહી છે.

તારે આગતરુ વાવેતર મા ખેડૂતોના ઉભા મોલને ફાયદો....

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande